Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં PCB ની મોટી રેડ, શાહપુરમાં સસ્તી બ્રાન્ડમાંથી મોંઘી બ્રાન્ડનો નકલી વિદેશી દારૂ બનાવતા 4 ઝડપાયા

Ahmedabad : ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે બુટલેગરો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. આ જ ક્રમમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની પીસીબી (PCB) ટીમે શાહપુર વિસ્તારમાં એક ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે.
ahmedabad માં pcb ની મોટી રેડ  શાહપુરમાં સસ્તી બ્રાન્ડમાંથી મોંઘી બ્રાન્ડનો નકલી વિદેશી દારૂ બનાવતા 4 ઝડપાયા
Advertisement

Ahmedabad : શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હલીમની ખડકી પાસે આવેલી મઢવાળાની પોળમાં એક મકાનમાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર રેડ પાડીને પોલીસે ચાર ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે, જેણે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.

Tags :
Advertisement

.

×