Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ekta Cricket Cup 2026: જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા એકતા 'ક્રિકેટ કપ-2026' નું આયોજન

જગન્નાથજીની 149મી રથયાત્રાના આગમન પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત 'એકતા ક્રિકેટ કપ' સીઝન-૫ એ શહેરમાં રમતગમતનો ઉત્સાહ જગાવ્યો છે. સરસપુરના બોમ્બે કાઉન્ટિંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે.
ekta cricket cup 2026  જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા એકતા  ક્રિકેટ કપ 2026  નું આયોજન
Advertisement

Ekta Cricket Cup 2026: અમદાવાદમાં આગામી જગન્નાથજીની 149મી રથયાત્રાના પર્વને એકતા અને ભાઈચારાના રંગમાં રંગવા માટે શહેર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસના આયોજન હેઠળ 'એકતા ક્રિકેટ કપ-2026' (Ekta Cricket Cup) ની પાંચમી સીઝનનો સરસપુરના ખંડાળા ખાતે આવેલા બોમ્બે કાઉન્ટિંગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ધામધૂમથી પ્રારંભ થયો છે.

Tags :
Advertisement

.

×