Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rain : વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી રોકવા સ્થાનિકોની આગવી સૂઝબૂઝ, સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર રેતી ભરેલી બોરીઓ ગોઠવી

Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં ચોમાસાએ પોતાનું જોરદાર અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી ગંભીર ચેતવણી મુજબ શુક્રવારે સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. દિવસભરના ઉકળાટ બાદ રાત્રિના સુમારે આકાશમાંથી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું, પરંતુ આ વરસાદ ધીમે-ધીમે ચિંતાજનક બન્યો હતો.
ahmedabad rain   વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી રોકવા સ્થાનિકોની આગવી સૂઝબૂઝ  સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર રેતી ભરેલી બોરીઓ ગોઠવી
Advertisement

Ahmedabad Rain : રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી પરંતુ સાથે જ નાગરિકોની ચિંતાઓ પણ ઘણી વધી ગઈ હતી.

Tags :
Advertisement

.

×