Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં વરસાદ બંધ પણ હાલાકી યથાવત: ચાંદલોડિયામાં રસ્તો બંધ, સરદારનગરમાં શાળા બહાર વરસાદી પાણી ભરાયા

Ahmedabad Waterlogging Update: અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ ચાંદલોડિયા B રેલ્વે સ્ટેશનનું ગરનાળુ પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિકોને 1 કિમીનો ફેરો ખાવો પડે છે. બીજી તરફ સરદારનગર સ્માર્ટ સ્કૂલ બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી વાલીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં વરસાદ બંધ પણ હાલાકી યથાવત  ચાંદલોડિયામાં રસ્તો બંધ  સરદારનગરમાં શાળા બહાર વરસાદી પાણી ભરાયા
Advertisement

Ahmedabad Waterlogging Update: અમદાવાદ (Ahmedabad) શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં સ્માર્ટ સિટીના તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અમદાવાદના ચાંદલોડિયા (Chandlodia) વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ ગરનાળામાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે.

Tags :
Advertisement

.

×