Ahmedabad Rain : વરસાદ બંધ થયાના 12 કલાક પછી પણ નિકોલ રિંગ રોડ પર જળબંબાકાર !
Ahmedabad Rain : અમદાવાદમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ મહેર વરસાવી છે, પરંતુ આ વરસાદ બાદની સ્થિતિ નગરજનો માટે આફત સમાન બની છે. ભારે વરસાદ અટક્યાને 12 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
Advertisement
Ahmedabad Rain : અમદાવાદમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ મહેર વરસાવી છે, પરંતુ આ વરસાદ બાદની સ્થિતિ નગરજનો માટે આફત સમાન બની છે. ભારે વરસાદ અટક્યાને 12 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

