Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad મા મેગા ડિમોલિશન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડને પહોળો કરવા માટે પાલિકાનું 'બુલડોઝર' ફરી વળ્યું

Ahmedabad ના સાબરમતી વિસ્તારમાં આવેલ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પહોંચતા માર્ગને વધુ પહોળો અને સુવિધાજનક બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલનાકાથી લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર-1 સુધીના આ માર્ગ પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.
ahmedabad મા મેગા ડિમોલિશન  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડને પહોળો કરવા માટે પાલિકાનું  બુલડોઝર  ફરી વળ્યું
Advertisement

Ahmedabad : હાલમાં આ માર્ગ 18 મીટરનો ટીપી રોડ છે, જેને વધારીને 61 મીટર કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ વિસ્તરણ માટે એસ્ટેટ વિભાગ દ્વારા વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી હતી.

Tags :
Advertisement

.

×