Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AI Driving License Test: હર્ષભાઇ સંઘવીની મોટી જાહેરાત,મારી ભલામણ હશે તો પણ RTO માંથી લાયસન્સ નહીં મળે!

AI Driving License Test: અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસી ડોમ જેવી સુવિધાઓ મળશે. હર્ષભાઇ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે; AI સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે.
ai driving license test  હર્ષભાઇ સંઘવીની મોટી જાહેરાત મારી ભલામણ હશે તો પણ rto માંથી લાયસન્સ નહીં મળે
Advertisement

AI Driving License Test: અમદાવાદ (Ahmedabad) RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) ઇસ્યુ કરવામાં આવશે નહીં.

Tags :
Advertisement

.

×