Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: બહુચર્ચીત સુભાષબ્રિજનું કામ નેક્સ્ટ કરાયું, ટેન્ડરને લઈ વિસંગતતા જોવા મળી

અમદાવાદના સુભાષબ્રિજ નિર્માણ પ્રોજેક્ટમાં ટેન્ડરની શરતોમાં રહેલી વિસંગતતાને કારણે વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. કન્સલ્ટન્ટની ફી પર ખોટી રીતે GST ગણવામાં આવતા પ્રોજેક્ટનું કામ નેક્સ્ટ કરવામાં આવ્યું હતું. હવે સુધારેલી પ્રક્રિયા બાદ ટેન્ડરની રકમ 5 કરોડના વધારા સાથે 241 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
ahmedabad  બહુચર્ચીત સુભાષબ્રિજનું કામ નેક્સ્ટ કરાયું  ટેન્ડરને લઈ વિસંગતતા જોવા મળી
Advertisement

Ahmedabad Subhash Bridge Tender: અમદાવાદના સુભાષબ્રિજ નિર્માણ કાર્યને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં જોવા મળેલી ટેકનિકલ વિસંગતતાઓને કારણે પ્રોજેક્ટનું કામ હાલ પૂરતું પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ટેન્ડરની શરતોમાં રહેલી ભૂલો અને આર્થિક ગણતરીઓમાં જોવા મળેલી વિસંગતતા હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×