Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધીનો ટ્રાફિક કટ બંધ, વાહનચાલકોને મળશે રાહત

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ તરફ જવાનો કટ બંધ કરી દેવાતા વાહનચાલકોને મોટી રાહત મળશે. ઇંધણની બચત અને સિગ્નલ પર થતા ટ્રાફિકને રોકવા માટે અત્યાર સુધીમાં 10 કટ બંધ કરાયા છે.
ahmedabad  કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધીનો ટ્રાફિક કટ બંધ  વાહનચાલકોને મળશે રાહત
Advertisement

Ahmedabad Traffic Chanakyapuri: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં હવે પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને AMC દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ તરફ જવાનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×