Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: કલેક્ટર કચેરીમાં શ્વાનોનું રાજ, AC ની હવામાં આરામ ફરમાવતાં જોવા મળ્યા શ્વાન

Ahmedabad:અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર અને સાબરમતી સબ-રજિસ્ટ્રાર (Sabarmati Sub-Registrar) કચેરીમાં રખડતા શ્વાનોનો જમાવડો જોવા મળ્યો છે. એર કંડિશન્ડ સરકારી કચેરીની અંદર શ્વાનો આરામ કરતા હોવાથી નાગરિકો અને અરજદારોમાં ભારે ભય ફેલાયો છે. જો કોઈ અરજદાર પર શ્વાન હુમલો કરે તો જવાબદારી કોણ લેશે તેવા ગંભીર સવાલો સરકારી તંત્ર સામે ઉઠી રહ્યા છે.
ahmedabad  કલેક્ટર કચેરીમાં શ્વાનોનું રાજ  ac ની હવામાં આરામ ફરમાવતાં જોવા મળ્યા શ્વાન
Advertisement

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) જિલ્લા કલેક્ટર કચેરી (District Collector Office) ખાતે આવેલા જનસેવા કેન્દ્ર (Jan Seva Kendra) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજબરોજ હજારો નાગરિકો જે કચેરીની મુલાકાત લે છે, ત્યાં જનસેવા કેન્દ્રની અંદર જ રખડતા શ્વાનોનું રાજ જોવા મળી રહ્યું છે. સરકારી કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકો માટે આ પરિસર હવે ભયજનક સાબિત થઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×