Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક , વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ 'દિશા' બેઠકે રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સ્થાનિક ધારાસભ્યોથી માંડીને ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે, ગાંધીનગર લોકસભા વિસ્તારના ભવિષ્ય અને ચાલી રહેલા ગુપ્ત રોડમેપ અંગે કેટલાક એવા મહત્વના નિર્ણયો લેવાયા છે
gandhinagar  અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક   વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા
Advertisement

Amit Shah Gandhinagar Visit:  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) હાલ ગુજરાત પ્રવાસે છે, જે અંતર્ગત આજે ગાંધીનગર સર્કિટ હાઉસ (Gandhinagar Circuit House) ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ એટલે કે 'દિશા' (DISHA Meeting) ની આ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ લોકકલ્યાણના કાર્યો અને વહીવટી પ્રક્રિયાઓની બારીકાઈથી સમીક્ષા કરવાનો હતો.

Tags :
Advertisement

.

×