Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli : લીલીયામાં સિંહે યુવકને ફાડી ખાધા બાદ વન વિભાગની કાર્યવાહી, એક સિંહને પાંજરે પુરવામાં આવ્યો

Amreli : લીલીયા રેન્જમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં સિંહના હુમલામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે વનવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ (DCF) ચિરાગ અમીન તાત્કાલિક લીલીયા રેન્જ ઓફિસ પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા હતા.
amreli   લીલીયામાં સિંહે યુવકને ફાડી ખાધા બાદ વન વિભાગની કાર્યવાહી  એક સિંહને પાંજરે પુરવામાં આવ્યો
Advertisement

Amreli : પ્રાથમિક તપાસ મુજબ, આ ઘટના ત્યારે બની હતી જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હતા. ડીસીએફ ચિરાગ અમીને આપેલી માહિતી અનુસાર, આ ગાળા દરમિયાન સિંહો ખૂબ જ સંવેદનશીલ અને આક્રમક હોઈ શકે છે.

Tags :
Advertisement

.

×