Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Rain : સાવરકુંડલાના કોઝવે પર ધસમસતા પૂરમાં ફસાયેલી કારમાંથી 7 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

Amreli Rain : અમરેલીના સાવરકુંડલા પંથકમાં મધરાતે ભારે હોનારત ટળી છે અને કેરાણા-હાવડ કોઝવે પર ધસમસતા પાણીમાં ઈકો કાર ફસાઈ હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે કાર સહિત 7 વ્યક્તિઓ ફસાયા હતા. અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામના જીવ બચાવ્યા હતા.
amreli rain   સાવરકુંડલાના કોઝવે પર ધસમસતા પૂરમાં ફસાયેલી કારમાંથી 7 લોકોનું દિલધડક રેસ્ક્યૂ
Advertisement

Amreli Rain : ધસમસતા પાણીની વચ્ચે સતત 3 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ અને ફાયર બ્રિગેડની જહેમત બાદ તમામ 7 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ. ફાયર ઓફિસર એસ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ અને ફાયર બ્રિગેડની સમયસૂચક કામગીરીથી સંભવિત જાનહાનિ ટળી હતી. તો સ્થાનિકોને ફાયર વિભાગે પણ અપીલ કરી છે કે, પાણીના ધસમસતા પ્રવાહમાં વાહન લઈને જઉં નહી.

Tags :
Advertisement

.

×