Anand Police News: આણંદમાં જમીન કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, LCB PI બી. એમ. માળી સસ્પેન્ડ, પોલીસ બેડામાં ભારે ખળભળાટ
Anand LCB PI BM Mali Suspended : આણંદ પોલીસ બેડામાંથી ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેટલાદ તાલુકાના પાળજ ગામના અબજો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતાં રેન્જ આઈજી દ્વારા આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) બી. એમ. માળીને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો આકરો અને મોટો શિસ્તભંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Anand News: આણંદ પોલીસ બેડામાંથી ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેટલાદ તાલુકાના પાળજ ગામના અબજો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતાં રેન્જ આઈજી દ્વારા આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) બી. એમ. માળીને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો આકરો અને મોટો શિસ્તભંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

