Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand : તત્કાલિન RAC કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તત્કાલીન કલેકટરની ચેમ્બરમાં લગાવ્યા હતા સ્પાય કેમેરા

Anand : તત્કાલીન આણંદ જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીની ચેમ્બરમાં કથિત રીતે સ્પાય કેમેરા લગાવવાના અને વીડિયો રેકોર્ડિંગના બહુચર્ચિત કેસમાં તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટમાંથી મહત્વપૂર્ણ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપતા કેસમાં કેતકી વ્યાસને તાત્કાલિક રાહત મળી છે.
anand   તત્કાલિન rac કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત  તત્કાલીન કલેકટરની ચેમ્બરમાં લગાવ્યા હતા સ્પાય કેમેરા
Advertisement

Anand : તત્કાલીન કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાડવાના કેસમાં કેતકી વ્યાસને રાહત મળી છે અને આ કેસમાં હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે, આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના આદેશનો અમલ સ્થગિત રહેશે.

Tags :
Advertisement

.

×