Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anupam Singh Gehlot IPS: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર

Anupam Singh Gehlot IPS: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ગૃહ વિભાગે મોટો આદેશ આપીને સુરતના કમિશનર અને વર્ષ 1997 બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર બનાવ્યા છે. જી.એસ. મલિક DGP બનતા આ જગ્યા ખાલી હતી. વર્ષ 2013 માં MSM મેડલ વિજેતા ગેહલોત અગાઉ વડોદરા, રાજકોટ અને આઈબીમાં પણ મહત્વની સેવાઓ આપી ચૂક્યા છે.
anupam singh gehlot ips  ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર  અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર
Advertisement

Anupam Singh Gehlot IPS: ગુજરાત (Gujarat) રાજ્યના વહીવટી અને પોલીસ બેડામાંથી એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ (Home Department) દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને અમદાવાદ (Ahmedabad) શહેરના નવા પોલીસ કમિશનર (Commissioner of Police) તરીકે વરિષ્ઠ આઈપીએસ અધિકારીની પસંદગી કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગના સત્તાવાર પત્ર મુજબ, સુરત (Surat) ના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot) ને હવે અમદાવાદ શહેરની કમાન સોંપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×