Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

B. J. Medical College માં રેગિંગ કેસમાં 3 પીજી વિધાર્થીને સસ્પેન્ડ કરાયા

B. J. Medical College અમદાવાદમાં આવેલી એક જાણીતી કોલેજ છે અને રેગિંગ મામલે તંત્રએ કાર્યવાહી કરી છે. 10 દિવસ અગાઉ બનેલ રેગિંગ ઘટના મામલે 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 1 વિદ્યાર્થી 1 વર્ષ અને અન્ય 2 વિદ્યાર્થી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
b  j  medical college માં રેગિંગ કેસમાં 3 પીજી વિધાર્થીને સસ્પેન્ડ કરાયા
Advertisement

B. J. Medical College : PG વિભાગનાં વિદ્યાર્થીઓ એ MBBS બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું કર્યું હતું રેગિંગ. બી. જે. મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ સીધી નેશનલ મેડિકલ કમિશન (NMC) સુધી પહોંચી હતી.

Tags :
Advertisement

.

×