Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અંબાજી નજીક રીંછડી તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત, કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ

બનાસકાંઠાના અંબાજી પાસેના રીંછડી ગામમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. વિકાસકામો ચાલતા હોવાથી તળાવમાં ખાડા કરવામાં આવ્યા હતા, પરંતુ સાવચેતીના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ બેદરકારીને લીધે ત્રણ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે.
અંબાજી નજીક રીંછડી તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત  કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ
Advertisement

Banaskantha News: બનાસકાંઠાના અંબાજી નજીકના રીંછડી ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં ત્રણ માસૂમ બાળકોએ તળાવમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે. પાનસા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના આ ગામમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાત, આઠ અને દસ વર્ષની વયના આ બાળકો પર મોતનું આભ તૂટી પડતા પરિવારો આઘાતમાં સરી પડ્યા છે.

Tags :
Advertisement

.

×