Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha ના કુંભારિયામાં જમીન કૌભાંડ કેસમાં કલેકટર આકરા પાણીએ, તપાસ સમિતિની નિમણૂંક કરી 5 દિવસમાં માંગ્યો રીપોર્ટ

Banaskantha ના દાંતા તાલુકાના કુંભારીયાગામેથી જમીન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી નજીક આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન મૂળ માલિક મહિલાના મૃત્યુ બાદ બારોબાર ત્રીજી જ પાર્ટીના નામે ચડાવી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતક મહિલાના પુત્રએ આ અંગે ઉચ્ચ સ્તરે લેખિત અરજી કરી હતી. આ અરજી બાદ જમીન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
banaskantha ના કુંભારિયામાં જમીન કૌભાંડ કેસમાં કલેકટર આકરા પાણીએ  તપાસ સમિતિની નિમણૂંક કરી 5 દિવસમાં માંગ્યો રીપોર્ટ
Advertisement

Banaskantha : સમગ્ર ઘટનાની જાણ કલેકટરને થતા તેમણે તાત્કાલિક તપાસ કમિટીની નિમણૂંક કરી છે અને 5 દિવસની અંદર રીપોર્ટ માંગ્યો હોવાની વાત સામે આવી છે.

Tags :
Advertisement

.

×