Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : વાવ-થરાદના રામપુરા ગામના મહિલા સરપંચ સામે કડક કાર્યવાહી, જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી કર્યા દૂર!

Banaskantha : થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન ભાવપુરી ગોસ્વામીને ગૌચરની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેવા, સત્તાનો દુરુપયોગ કરવાને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા છે.
banaskantha   વાવ થરાદના રામપુરા ગામના મહિલા સરપંચ સામે કડક કાર્યવાહી  જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી કર્યા દૂર
Advertisement

Banaskantha : વાવ-થરાદના રામપુરા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે અને ​રામપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીતાબેન ભાવપૂરી ગૌસ્વામીને હોદ્દા પરથી દૂર કરાયા છે. ​

Tags :
Advertisement

.

×