Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Baroda Dairy election : 138 દિવસના લાંબા વિલંબ બાદ 4 ઓગસ્ટે યોજાશે બરોડા ડેરીની ચૂંટણી

Baroda Dairy election : ડેરી ક્ષેત્રે મહત્વની ગણાતી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થા બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંગેના ઔપચારિક ભણકારા વાગી ચૂક્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે આગામી 4 ઓગસ્ટે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
baroda dairy election   138 દિવસના લાંબા વિલંબ બાદ 4 ઓગસ્ટે યોજાશે બરોડા ડેરીની ચૂંટણી
Advertisement

Baroda Dairy election : પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણીની પ્રક્રિયામાં થયેલા વિલંબના કારણે આ ચૂંટણી તેના પરિણામો અને રાજકીય સમીકરણોને લઈને ભારે ચર્ચાના કેન્દ્રમાં રહી છે, કારણ કે આ ચૂંટણી તેના નિર્ધારિત સમય કરતાં પૂરા 138 દિવસના વિલંબ બાદ યોજાઈ રહી છે.

Tags :
Advertisement

.

×