Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bengaluru Mine Accident : બેંગલુરુમાં પથ્થરની ખાણમાં ભૂસ્ખલન, બિહારના 7 શ્રમિકના મોત

Bengaluru Mine Accident : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક પથ્થરની ખાણમાં આજે સવારે એક મોટી દુર્ધટના બની છે. તવરેકેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં ભૂસ્ખલન થતા બિહારના 7 કામદારના મોત નિપજ્યાં છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
bengaluru mine accident   બેંગલુરુમાં પથ્થરની ખાણમાં ભૂસ્ખલન  બિહારના 7 શ્રમિકના મોત

Tags :
Advertisement

.

×