Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : મહુવા માટે જીવાદોરી સમાન માલણ ડેમ ઓવરફલો, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ કર્યા એલર્ટ

Bhavnagar : ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે મહુવાનો માલણ ડેમ ઓવરફલો થવાની ઘટના બની છે અને માલણ ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ત્યારે 90 ટકા જેટલો ડેમ ભરાઈ જતા સ્થાનિકો પણ ડેમનો નજારો માણવા પહોંચ્યા હતા.
bhavnagar   મહુવા માટે જીવાદોરી સમાન માલણ ડેમ ઓવરફલો  નીચાણવાળા વિસ્તારોને તંત્રએ કર્યા એલર્ટ
Advertisement

Bhavnagar : મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થતા દસ ગામના સ્થાનિકોને એલર્ટ કરાયા છે. મહુવાના જીવવા દોરી સમાન કહેવાતા ત્રણ ડેમમાંથી માલણ ડેમ ઓવરફ્લો થયો છે અને નીચાણ વાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. મોટાખુટવડા, ગોરસ, સાંગાણીયા, કુંભણ, નાનાજાદરા, લખુપરા, ઉમણીયાવદર, તાવેડા, મહુવા, કતપર સહીતના ગામોને એલર્ટ કરાયા છે.

Tags :
Advertisement

.

×