Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : ખનીજ માફિયાઓ પર તંત્રની મોટી તવાઈ, ઘોઘાના લાખણકા ગામે અડધી રાત્રે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

Bhavnagar જિલ્લામાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સરકારી અને ગૌચર જમીનો પર આધિપત્ય જમાવીને કિંમતી ખનીજ ચોરી કરનારા તત્વો સામે ખનીજ વિભાગે આકરા પાણીએ કાર્યવાહી શરૂ કરી છે. મોડી રાત્રે ભાવનગર ખનીજ વિભાગની ટીમે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને ઘોઘા તાલુકાના લાખણકા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
bhavnagar   ખનીજ માફિયાઓ પર તંત્રની મોટી તવાઈ  ઘોઘાના લાખણકા ગામે અડધી રાત્રે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો
Advertisement

Bhavnagar : તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગતો અનુસાર, ખનીજ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે ઘોઘાના લાખણકા ગામમાં આવેલી સરકારી ગૌચરની કિંમતી જમીન પર કેટલાક સ્થાનીય અને બહારના ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે.

Tags :
Advertisement

.

×