Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: સ્પાની આડમાં દેહ વ્યાપારનો કારોબાર, કાળી કમાણીમાંથી ખરીદાયેલી 80 લાખની મિલકત જપ્ત

ભાવનગર પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કને તોડી પાડવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ગુનેગારની મિલકત જપ્ત કરવાની મંજૂરી મેળવી છે. શબાના થીમ નામની મહિલાના 80 લાખ રૂપિયાના કાળા સામ્રાજ્ય પર તંત્રએ કાનૂની તવાઈ બોલાવી છે.
bhavnagar  સ્પાની આડમાં દેહ વ્યાપારનો કારોબાર  કાળી કમાણીમાંથી ખરીદાયેલી 80 લાખની મિલકત જપ્ત
Advertisement

Bhavnagar Police Prostitution Racket: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસને એક મોટી અને સીમાચિહ્નરૂપ સફળતા મળી છે. ભાવનગર જિલ્લામાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતી મહિલા શબાના થીમની મિલકત જપ્ત કરવા માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે. પોલીસના આ કડક પગલાથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×