Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rain : મહુવામાં ખાબકયો 6 ઈંચ વરસાદ, પાલિકાની ઘોર બેદરકારીને કારણે ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી

Bhavnagar Rain : મહુવામાં મોડી રાત્રે બે ઇંચ વરસાદ વધુ પડતા સવારે 6 વાગ્યા સુધીનો 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જનતા પ્લોટ, વાસી તળાવ, ગાંધીબાગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા હતા અને જનતા પ્લોટમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા પાણી. પાણીના નિકાલ માટે વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર મૂંગું બેરુ બન્યું હતુ.
bhavnagar rain    મહુવામાં ખાબકયો 6 ઈંચ વરસાદ  પાલિકાની ઘોર બેદરકારીને કારણે ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
Advertisement

Bhavnagar Rain : રાજ્યમાં 2 કલાકમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીમાં 2 કલાકમાં 2 ઇંચ, ભાવનગરના મહુવામાં દોઢ ઇંચ, ગોંડલ, કુંકાવાવમાં 2 કલાકમાં 1 ઇંચ, અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદ.

Tags :
Advertisement

.

×