Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BRAZIL ના રિયો ડી જેનેરિયામાં મોટી દુર્ઘટના, હવામાં બે હેલિકોપ્ટર ટકરાતા 6 ના મોત

BRAZIL ના રિયો ડી જેનેરિયામાં બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં અમેરિકન ગાયક ઓલિવર ટ્રી પણ સામેલ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
brazil ના રિયો ડી જેનેરિયામાં મોટી દુર્ઘટના  હવામાં બે હેલિકોપ્ટર ટકરાતા 6 ના મોત
Advertisement

BRAZIL : હવામાં ટકરાયા બાદ હેલિકોપ્ટર EV ડીલરશિપના પાર્કિંગમાં પડતા 20 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. દુર્ઘટના બાદ વિસ્તારમાં અનેક વિસ્ફોટ સંભળાયા હતા અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

.

×