Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi News : શાહદરાની બિહારી કોલોનીમાં લાગી ભીષણ આગ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

Delhi News : દેશની રાજધાનીના શાહદરાની બિહારી કોલોનીમાં આગ લાગી છે. ANIના અહેવાલ મુજબ, દિલ્હી ફાયર સર્વિસના અહેવાલ આપ્યો છે કે કોલોનીની શેરી નંબર 7માં એક ઘરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 6 DFS વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે.
delhi news   શાહદરાની બિહારી કોલોનીમાં લાગી ભીષણ આગ  રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

Tags :
Advertisement

.

×