Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Brij Bhushan Sharan Singh ને મોટી રાહત, યૌન શોષણ કેસમાં દિલ્હીની કોર્ટે કર્યા નિર્દોષ જાહેર

Brij Bhushan Sharan Singh : દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા મહિલા રેસલર્સના યૌન શોષણના કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે આ મામલામાં મોટો ચુકાદો આપતા બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમર બંનેને નિર્દોષ જાહેર કર્યા છે.
brij bhushan sharan singh ને મોટી રાહત  યૌન શોષણ કેસમાં દિલ્હીની કોર્ટે કર્યા નિર્દોષ જાહેર
Advertisement

Brij Bhushan Sharan Singh : સ્પેશિયલ જજ અશ્વિની પંવારે બંધ રૂમમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. ગત વર્ષે 10 મે 2024ના રોજ કોર્ટે આ મામલે કડક રૂખ અપનાવતા બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 354A હેઠળ આરોપો ઘડ્યા હતા. દેશની દિગ્ગજ મહિલા ખેલાડીઓ અને રેસલર્સે તેમની પર ગંભીર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા.

Tags :
Advertisement

.

×