Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhota Udaipur News : ‘રાજવાસણા રબર ડેમ’થી 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારને થશે સીધો ફાયદો

Chhota Udaipur News : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'કેચ ધ રેઈન' અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાના ધ્યેય સાથે અનેકવિધ ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
chhota udaipur news   ‘રાજવાસણા રબર ડેમ’થી 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારને થશે સીધો ફાયદો
Advertisement

Chhota Udaipur News : આ પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અત્યાધુનિક ‘રાજવાસણા રબર ડેમ’ તેમજ તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર આમ બે આધુનિક રબર ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે જે હાલમાં નિર્માણાધિન છે.

Tags :
Advertisement

.

×