Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhota Udepur ના બોડેલીમાં દીપડાનો આતંક, ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો

Chhota Udepur જિલ્લાના બોડેલી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મોટા વાજપુર ગામે દીપડાએ એક 4 વર્ષની માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવી છે. આ અણધાર્યા અને જીવલેણ હુમલાને કારણે સમગ્ર ગામ સહિત આસપાસના પંથકમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે અને ગ્રામજનોમાં દીપડાના ડરને કારણે ફફડાટ વ્યાપી ગયો છે.
chhota udepur ના બોડેલીમાં દીપડાનો આતંક  ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો
Advertisement

Chhota Udepur ના મોટા વાજપુર ગામે રહેતી 4 વર્ષીય ભવ્યાબેન રાઠવા પોતાના ઘરના આંગણે શાંતિથી રમી રહી હતી. તે જ સમયે અચાનક જ જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા એક ખૂંખાર દીપડાએ માસૂમ ભવ્યાબેન પર અચાનક હુમલો કરી દીધો હતો.

Tags :
Advertisement

.

×