Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhota Udepur Rain : છોટા ઉદેપુરમાં મેઘરાજાનું રૌદ્ર અને સોહામણું સ્વરૂપ, હિરણ નદીમાં ઘોડાપૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો

Chhota Udepur Rain : ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂરબહારમાં ખીલી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી અવિરતપણે ચાલુ રહ્યો હતો.
chhota udepur rain   છોટા ઉદેપુરમાં મેઘરાજાનું રૌદ્ર અને સોહામણું સ્વરૂપ  હિરણ નદીમાં ઘોડાપૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Advertisement

Chhota Udepur Rain : ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસેલા આ વરસાદના કારણે જિલ્લાના અનેક તાલુકાઓમાં માત્ર બે કલાકની અંદર જ 1 થી 3 ઇંચ સુધી પાણી ખાબકી ગયું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Tags :
Advertisement

.

×