Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Breaking: માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા કોંગ્રેસે ભીખાભાઈ રબારીને આપી ટિકિટ

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે સતીશ પટેલને અને કોંગ્રેસે ભીખાભાઇ રબારીને ટિકિટ આપી છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે, જે હવે સ્થાનિક રાજકારણમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર છે.
vadodara breaking  માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા કોંગ્રેસે ભીખાભાઈ રબારીને આપી ટિકિટ
Advertisement

Vadodara: વડોદરાની મહત્વપૂર્ણ ગણાતી માંજલપુર વિધાનસભા (Manjalpur Assembly) બેઠકની પેટા ચૂંટણી (By-election) માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા આ બેઠક માટે સત્તાવાર રીતે તેમના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના હાઈકમાન્ડે ભીખાભાઇ રબારી (Bhikhabhai Rabari) પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને મેદાનમાં ઉતાર્યા છે. આ જાહેરાત સાથે જ હવે આ બેઠક પર રાજકીય સમીકરણો સ્પષ્ટ થવા લાગ્યા છે.

Tags :
Advertisement

.

×