Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod News : એક જ પરિવારના બે દીકરા તળાવમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Dahod News : દાહોદ જિલ્લામાંથી હૈયુહચમચાવી નાખનાર ઘટના બની છે. દાહોદ જિલ્લાના સુખસરના પાટડીના ગામે એક દુર્ઘટના સર્જાઈ છે. તળાવમાં ન્હાવા પડેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. અચાનક આ દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.
dahod news   એક જ પરિવારના બે દીકરા તળાવમાં ડૂબી જવાથી મોત  પરિવારમાં શોકનો માહોલ

Tags :
Advertisement

.

×