Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi Fire : તુગલકાબાદમાં આગનો કહેર, બિલ્ડીંગમાં ફસાયેલા 3 લોકોના મોત

Delhi Fire : દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવ્યા છે.
delhi fire   તુગલકાબાદમાં આગનો કહેર  બિલ્ડીંગમાં ફસાયેલા 3 લોકોના મોત
Advertisement

Delhi Fire : દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં એક ઇમારતમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવ્યા છે. આગના કારણે ઘટનાસ્થળે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાં જ દિલ્હી ફાયર સર્વિસ (DFS) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.

Tags :
Advertisement

.

×