Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજીનામા બાદ પ્રથમ વખત સંસદમાં ધર્મેન્દ્ર પ્રધાન: NDA સાંસદોએ લગાવ્યા નારા!

Dharmendra Pradhan: શિક્ષણ મંત્રી (Education Minister) પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) સંસદ પહોંચતા NDA ના સાંસદોએ નારેબાજી સાથે સ્વાગત કર્યું હતું. બીજી તરફ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સહિતના વિપક્ષી નેતાઓએ મકર દ્વાર પર પ્રદર્શન કર્યું હતું. હંગામાના કારણે સંસદની કાર્યવાહી મુલતવી રહી હતી, જ્યારે પ્રધાને દેશહિતમાં રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું.
રાજીનામા બાદ પ્રથમ વખત સંસદમાં ધર્મેન્દ્ર પ્રધાન  nda સાંસદોએ લગાવ્યા નારા
Advertisement

Dharmendra Pradhan: વિદ્યાર્થી આંદોલન (Student Protest) બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) પદેથી રાજીનામું આપ્યા બાદ સોમવારે ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) પ્રથમ વખત જાહેર મંચ પર સંસદ ભવન (Parliament House) ખાતે જોવા મળ્યા હતા. તેઓ સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે જ્યારે સંસદના મકર દ્વાર (Makar Dwar) પર પહોંચ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત સત્તાધારી એનડીએ (NDA) ના સાંસદોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Tags :
Advertisement

.

×