Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં લાગી આગ, Rajkot Airport પર કરાશે લેન્ડ

દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E1452માં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરક્ષાના ભાગરૂપે આ ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે. આ અંગે એરપોર્ટ પર તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે, જ્યાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં લાગી આગ  rajkot airport પર કરાશે લેન્ડ
Advertisement

Fire in Dubai Flight: દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં અચાનક આગ લાગવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, ઇન્ડિગોની ફ્લાઈટ નંબર-6E1452 માં આ ખતરનાક ટેકનિકલ કે ફાયર સંબંધિત મુશ્કેલી સર્જાઈ છે. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી રાખીને ફ્લાઈટને તાત્કાલિક અસરથી રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×