Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

International Yoga Day 2026: માણસામાં યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ, DYCM હર્ષભાઈ સંઘવીએ આપી વિગતો

International Yoga Day 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા છે. રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીને લઈને તેઓએ મહત્વનું નિવેદન આપ્યું છે.
international yoga day 2026  માણસામાં યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ  dycm હર્ષભાઈ સંઘવીએ આપી વિગતો
Advertisement

International Yoga Day 2026 news: આગામી 21 જૂનના રોજ સમગ્ર વિશ્વની સાથે ગુજરાતમાં પણ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 'યોગ ફોર હેલ્ધી એજિંગ' (Yoga for Healthy Aging) ની વિશેષ થીમ પર આધારિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.

Tags :
Advertisement

.

×