Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ગુજરાતના 3 જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 13 મહિના માટે સસ્પેન્ડ, વિદેશની સ્પોન્સર્ડ યાત્રા મામલે થઈ કાર્યવાહી

Gandhinagar : અમદાવાદ મેડિકલના ત્રણ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટરો સામે મોટી કાર્યવાહી ગુજરાત મેડિકલ કાઉન્સિલે ત્રણ ડર્મેટોલોજિસ્ટનું રજિસ્ટ્રેશન 13 મહિના માટે સસ્પેન્ડ કર્યું પેરિસ અને મોનાકોની સ્પોન્સર્ડ વિદેશ યાત્રા મામલે કાર્યવાહી અમદાવાદના ડૉ. ગીતા પટેલ અને સુરતના ડૉ. જગદીશકુમાર સાખિયા તથા ડૉ. અમી શાહ સામે એક્શન મેડિકલ એથિક્સના ભંગનો આરોપ સસ્પેન્શન દરમિયાન ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ કરી શકશે નહીં.
gandhinagar   ગુજરાતના 3 જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 13 મહિના માટે સસ્પેન્ડ  વિદેશની સ્પોન્સર્ડ યાત્રા મામલે થઈ કાર્યવાહી
Advertisement

Gandhinagar : 30 જૂનના GMCના આદેશ બાદ કાર્યવાહી અમલમાં ડોક્ટરોને NMC સમક્ષ અપીલ કરવાની રહેશે તક. ત્રણ ડર્મેટોલોજિસ્ટનું રજિસ્ટ્રેશન કરાયું સસ્પેન્ડ અને તેઓનું 13 મહિના માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાયું. વિદેશની સ્પોન્સર્ડ યાત્રા મામલે થઈ કાર્યવાહી અને પેરિસ અને મોનાકોના પ્રવાસે જતા સમગ્ર ઘટના સામે આવી હતી. સસ્પેન્શન દરમિયાન પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×