Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : રાજકોટ, સુરત અને અમદાવાદની મહત્વની TP સ્કીમોને મળી સરકારની લીલી ઝંડી

Gandhinagar : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં માળખાકીય સુવિધાઓ અને આયોજનબદ્ધ વિકાસને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
gandhinagar   રાજકોટ  સુરત અને અમદાવાદની મહત્વની tp સ્કીમોને મળી સરકારની લીલી ઝંડી
Advertisement

Gandhinagar : રાજ્યના ત્રણ મોટા શહેરો રાજકોટ, સુરત અને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ (TP) યોજનાઓને સરકારી મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી આ વિસ્તારોમાં હવે વિકાસના નવા દ્વાર ખુલશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર અધિસૂચનાઓ પણ બહાર પાડી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×