Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: કેનાલમાં તરવાની સ્પર્ધામાં 3 યુવાનો ગરકાવ, પરિવારમાં શોકનું મોજું

ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ નજીક નર્મદા કેનાલમાં પાંચ મિત્રો તરવાની સ્પર્ધા માટે ગયા હતા, જે દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. એક યુવકને ડૂબતો જોઈ તેને બચાવવા ગયેલા અન્ય ચાર મિત્રો પણ પ્રવાહમાં સપડાયા હતા. આ દુર્ઘટનામાં બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ છે.
gandhinagar  કેનાલમાં તરવાની સ્પર્ધામાં 3 યુવાનો ગરકાવ  પરિવારમાં શોકનું મોજું
Advertisement

Gandhinagar Canal Incident: ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ (Adalaj-Zundal) વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ (Narmada Canal) આજે પાંચ મિત્રો માટે કાળમુખી સાબિત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ મિત્રોનો એક ગ્રુપ નર્મદા કેનાલ કિનારે પહોંચ્યો હતો. દરમિયાન, તરવાની સ્પર્ધા કરવાના ઇરાદે એક યુવકે કેનાલમાં છલાંગ લગાવી હતી. જોકે, કેનાલના ઊંડા અને ધસમસતા પાણીમાં તે ડૂબવા લાગ્યો, તેને બચાવવા માટે અન્ય ચાર મિત્રો પણ એક પછી એક કેનાલમાં કૂદ્યા હતા.

Tags :
Advertisement

.

×