Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath : શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો, ખાપટ ગામની સ્કૂલમાં 'દારૂબાજ' શિક્ષકની કરતૂત આવી સામે

Gir Somnath : જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાંથી એક અત્યંત ગંભીર અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. અહીં ફરજ બજાવતા હરેશ ગોસ્વામી નામના એક શિક્ષકની કરતૂતોએ માનવતા અને શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને લાંછન લગાડ્યું છે.
gir somnath   શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો  ખાપટ ગામની સ્કૂલમાં  દારૂબાજ  શિક્ષકની કરતૂત આવી સામે
Advertisement

Gir Somnath : આ શિક્ષક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો પાસે દારૂ મંગાવતો હોવાનું બહાર આવ્યું છે. શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે શિક્ષક બાળકોનો દુરુપયોગ કરી તેમને નશીલા પદાર્થો કે દારૂ લાવવા માટે મજબૂર કરી રહ્યો છે.

Tags :
Advertisement

.

×