Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold- Silver Price Today : ગ્રાહકો માટે રાહતના સમાચાર, સોનું થયું સસ્તું, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Gold- Silver Price Today : જો તમે લાંબા સમયથી સોનું કે ચાંદી ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા, તો તમારા માટે એક ખુશખબર છે. અઠવાડિયાની શરૂઆતમાં જ બુલિયન માર્કેટમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. 13 જુલાઈ 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ગ્રાહકો માટે ખરીદી કરવાની એક ઉત્તમ તક બની શકે છે.
gold  silver price today   ગ્રાહકો માટે રાહતના સમાચાર  સોનું થયું સસ્તું  જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Advertisement

Gold- Silver Price Today : સોમવારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં 0.29%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા સાથે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ હવે આશરે રૂ.1,47,490 પર પહોંચ્યો છે.

Tags :
Advertisement

.

×