Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

GSEB Result : ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, રિઝલ્ટ આ રીતે ચેક કરો

GSEB Result :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હતા અથવા ગુણ સુધારવા માંગતા હતા, તેમના માટે યોજાયેલી આ પરીક્ષાના પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે.
gseb result   ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર  રિઝલ્ટ આ રીતે ચેક કરો

Tags :
Advertisement

.

×