Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat ATS નો સપાટો, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકીઓ ઝડપાયા

Gujarat ATS : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ફરી એકવાર પોતાની સક્રિયતા અને આધુનિક તપાસ પદ્ધતિનો પુરાવો આપતા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડી રહેલા 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ આતંકીઓ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યા હતા.
gujarat ats નો સપાટો  જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકીઓ ઝડપાયા
Advertisement

Gujarat ATS ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અને ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ પાંચેય આરોપીઓ કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Tags :
Advertisement

.

×