Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat ATS : 1 કરોડના ચરસ કેસમાં આરોપીને 20 વર્ષની જેલની સજા, ડ્રગ્સ માફિયાઓ પર કોર્ટનો કડક પ્રહાર

Gujarat ATS : વર્ષ 2020માં ATS દ્વારા નોંધાયેલા NDPS કેસમાં 16.575 કિલોગ્રામ ચરસ જપ્તી કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વર્ષ 2020માં નોંધાયેલા એન.ડી.પી.એસ. કેસમાં પાલનપુર સ્થિત સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
gujarat ats   1 કરોડના ચરસ કેસમાં આરોપીને 20 વર્ષની જેલની સજા  ડ્રગ્સ માફિયાઓ પર કોર્ટનો કડક પ્રહાર
Advertisement

Gujarat ATS ને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં એક વાહનમાંથી 16.575 કિલોગ્રામ ચરસ, જેની અંદાજિત કિંમત રૂ.1,00,51,800 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×