Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નરોડામાંથી 9.800 કિલો ગાંજો ઝડપાયો

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ વચ્ચે પોલીસની તીક્ષ્ણ નજરે એક મોટું ડ્રગ્સ રેકેટ પકડ્યું છે. નરોડામાંથી પકડાયેલા ગાંજાના જથ્થા પાછળ એક આખું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા છે. માત્ર એક ડિલિવરી પકડાઈ છે કે આના મૂળિયાં ઘણા ઊંડા છે? આ પ્રશ્ન હવે તપાસનો વિષય બન્યો છે.
ahmedabad  ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી  નરોડામાંથી 9 800 કિલો ગાંજો ઝડપાયો
Advertisement

Ahmedabad Crime Branch Drug Bust: અમદાવાદમાં આગામી રથયાત્રા (Rath Yatra) ને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) ને મળેલી સચોટ બાતમીના આધારે નરોડા (Naroda) વિસ્તારમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે 9.800 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Tags :
Advertisement

.

×