Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rath Yatra: રથયાત્રાની સુરક્ષાને લઈને DyCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

અમદાવાદની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક મોટી સુરક્ષા જવાબદારી છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આખું બ્લૂ-પ્રિન્ટ તૈયાર કર્યું છે.
ahmedabad rath yatra  રથયાત્રાની સુરક્ષાને લઈને dycm હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
Advertisement

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં આગામી રથયાત્રા (Rath Yatra) ને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી (Ahmedabad Police Commissioner Office) ખાતે એક મહત્વપૂર્ણ રીવ્યુ બેઠક યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રથયાત્રાના રૂટ અને સુરક્ષાના તમામ પાસાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×