Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાત પ્રવાસે, ભારત સહકાર ટેક્સી સેવાનો કરાવશે શુભારંભ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ફરી એક વાર બે દિવસીય ગુજરાત પ્રવાસે, ગાંધીનગરથી લઈને અમદાવાદ સુધીના મહત્વના વહીવટી અને જાહેર મંચ પરથી કેટલીક એવી મોટી જાહેરાતો અને ક્રાંતિકારી સેવાઓ ડિજિટલ માધ્યમે ખુલ્લી મૂકવામાં આવશે, જે સામાન્ય નાગરિકો અને ડ્રાઈવરોની કમાણીના પરંપરાગત સમીકરણોને મૂળમાંથી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે.
amit shah gujarat visit  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાત પ્રવાસે  ભારત સહકાર ટેક્સી સેવાનો કરાવશે શુભારંભ
Advertisement

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આગામી શનિવાર અને રવિવાર દરમિયાન યોજાનારી આ મુલાકાત વહીવટી, વ્યાપારી અને પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે શનિવારે કેન્દ્રીય મંત્રી ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદ (Ahmedabad) ખાતે કુલ ચાર મોટા અને મહત્વના કાર્યક્રમો તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં વ્યસ્ત રહેશે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને વ્યવસ્થાપનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×