Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ankleshwar: અંતિમયાત્રા કાદવ-કીચડમાંથી કાઢવાની નોબત, સ્થાનિક મહિલાઓનો પાલિકા પ્રમુખને ખુલ્લો પડકાર

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તાઓની ભયંકર ખરાબ હાલતથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં રસ્તા પર એટલો કાદવ-કીચડ છે કે તાજેતરમાં એક પરિવારની અંતિમયાત્રા પણ કાદવમાંથી કાઢવી પડી હતી. નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા ચીમકી
ankleshwar  અંતિમયાત્રા કાદવ કીચડમાંથી કાઢવાની નોબત  સ્થાનિક મહિલાઓનો પાલિકા પ્રમુખને ખુલ્લો પડકાર
Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તાઓની એટલી બદતર હાલત છે કે સ્થાનિકોને અંતિમયાત્રા પણ કાદવ-કીચડમાંથી કાઢવાનો વારો આવ્યો છે. આ હૃદયદ્રાવક અને શરમજનક દ્રશ્યોએ પાલિકાની ઘોર બેદરકારી છતી કરી છે.

Tags :
Advertisement

.

×